મુંબઈઃપોતાના શો બેકાબુથી લાખો દિલો પર રાજ કરનાર અભિનેત્રી અનંદિતા હવે આંતરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં જોવા મળશે અનંદિતાએ પોતાના આંતરાષ્ટ્રીય પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે “મેં ગ્રીમ રિપરનું શૂટિંગ હાલમાં પૂરું કર્યું આ વિષય આખા વિશ્વમાં હેડલાઈન બન્યો છે મેક્સિકન ડિરેકટર અર્ટરો અલનીસ ગર્જાને અમેરિકા અને ભારતના એક વ્યક્તિની સાથે કોલૈબોરેશન કર્યું છે સાથે જ હું આ વર્ષ ફૈશન ગિગ માટે યુરોપ પર ટ્રાવેલ કરી રહી છું”