વરતેજમાં રાજભવાની વિદ્યાર્થી સન્માન

481

કારડીયા રાજપૂત સમાજ વરતેજના ધો.૧ થી ૧૨ સુધીના અભ્યાસ કરતા ભાઇઓ-બહેનો માટે ૧૧મો વિદ્યાર્થી સન્માન સમારોહ કા.રા. જ્ઞાતિના અગ્રણીઓ માનવધર્મ આશ્રમના મહંત મહાત્માજી મહંત સંતરામજીની હાજરીમાં રાખવામાં આવેલ.

Previous articleદામનગર ગુરૂકુળ ખાતે વાલી મીટીંગ યોજાઈ
Next articleસ્કાઉટ-ગાઇડ દ્વારા વિશ્વ રક્તદાતા દિન ઉજવાયો