વિરપુર પાલી.શાળાનાં બાળકોને ચોપડા વિતરણ

507

આજરોજ વિરપુર પાલી પ્રાથમિક શાળામાં ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતાં ૫૦૦ બાળકોને હંસાબેન અશોકભાઇ દિયોરા ચેરીટેબલ ટ્રસ્ટ પાલીતાણા તરફથી વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અશોકભાઇ દિયોરા વિરપુર પાલીના સરપંચ શીવાભાઇ ચૌહાણ તેમજ ઉપસરપંચ સુરેશભાઇ સરવૈયા અને એસ.એમ.સી.ના અધ્યક્ષ અને તમામ સભ્યો હાજર રહ્યા હતા.

Previous articleસ્કાઉટ-ગાઇડ દ્વારા વિશ્વ રક્તદાતા દિન ઉજવાયો
Next articleએનસીસીનો પદવીદાન સન્માન સમારોહ