બાબરીયાવાડમાં હીરાભાઈ સોલંકીનું ઠેર-ઠેર સન્માન

801
guj822018-3.jpg

બાબરીયવાડમાં કોળી સમાજ આયોજીત અને હીરાભાઈ સોલંકીની પ્રેરણા રૂપિ સમાજ ઘડતરને કુ. રિવાજોને તિલાજંલી આપી ખોટા ખર્ચાઓથી દુર રહીશ ઉપર ગામોમાં એક સાથે ૩પ-૩પ સમુહલગ્નો યોજાયા દિવ્યેશ સોલંકી, ચેતનભાઈ શિયાળ હીરાભાઈની સાથે સંત્રો મહંતોની હાજરીએ નવદંપતિને આશીર્વાદ અપ્યા હતાં. બાબરીયાવાડ, રાજુલા, જાફરાબાદ અને ખાંભા ખાતે પુર્વ સંસદીય સચિવ, સમસ્ત કોળી સમાજ  અગ્રણી હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકીના પિતા ઓધવજી બાપાની પ્રેરણારૂપિ સમાજને ખોટા કુરીવાજોથી બહાર કાઢવા આજથી ૬૦ વર્ષથી ચાલી આવતી કોળી સમાજને કુ. વ્ય્સનો અને કુરિવાજોથી બહાર લાવવા પ્રથમ સમુહલગ્ન ૬૦ વર્ષ પહેલા કરેલ અને તે પરંપરા મુજબ આગામી તા. ૧૮મીએ રાજુલા ખાતે સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન પણ હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવનાર છે. જેમાં આજે ૧૮ ગ્રામોમાં સમુહલગ્નોમાં હરીભાઈ સોલંકીએ હાજરી આપી તેમજ દિકરીઓને સંસ્કાર રૂપિ આર્શીવાદ અપાયા તેવા રાજુલા, કોટડી વાવેરા, કાતર, તેમજ જાફરાબાદ, બાબરકોટ, વારાહસ્વરૂપ, વઢેરા, કડીયાળી, ધોળાદ્રી આજે ચિત્રાસર, વડલી, ટીંબી, લોર, હેમાળ તેમજ ખાંભા તાલુકાના જામકા, કંટાળા, માલકનેસ, બોરાળા, હેમાળ પાસે એભલવડ સુધી ભાવનગર રાજયમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ, કમલેશ મકવાણા જેતે વિકટર ગામે સતત ૬ઠ્ઠી વખત સરપંચ બનેલનું કોળી સમાજ દ્વારા સન્માન અને આખેઆખી જાફરાબાદ નગરપાલિકા ર૮ ઉમેદવારોને બિનહરીફ કરી ગુજરાતમાં જાફરાબાદનો ભગવો ધ્વજ લેહરાવ્યાથી હીરાભાઈનું ઠેર-ઠેર સન્માન કરાયું. 

Previous articleબાલીનીવાવ અને ભટવદર ગામે બનતા પુલના કામમાં ભારે ભ્રષ્ટાચાર
Next articleબરવાળા ભીમનાથ પાસે બસ પલ્ટી મારી જતા એકને ઈજા