તખ્તેશ્વર મંદિર પરિસરની સફાઈ

1778
bvn822018-7.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન અને સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકુંવરબા મહિલા કોલેજની એનએસએસ યુનિટ દ્વારા ભાવનગરના સુપ્રસિધ્ધ તખ્તેશ્વર મંદિરની સ્થાપનાને પુરાં ૧રપ વર્ષ પુર્ણ થતા મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી હતી. અને કચરો એકઠી કરી નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૦ બહેનો જોડાયા હતાં. 
 

Previous articleમહુવા શિક્ષણ સમિતિ શાળાઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની કરાયેલી ઉજવણી
Next articleગારિયાધાર પંથકમાં સાવજોના આંટાફેરા ડમરાળા ગામે ૪ ગાયોનું મારણ કર્યુ