ગઢડા, દામનગર સહિત પંથકમાં સર્વત્ર વરસાદ

461

દામનગર અને ગ્રામ્ય માં સર્વત્ર વરસાદ બપોર પછી ૩-૨૦ થી ગઢડા સ્વામી ના ઢસા આંબરડી વિકળિયા સહિત લાઠી તાલુકા ના મૂળિયાપાટ સુવાગઢ માં સારા વરસાદ થી ડબરા નદી માં નવા નીર આવ્યા અને દામનગર માં સાંજ ના ૭-૦૦ કલાકે શરૂ થયેલ મુશળધાર વરસાદ થી સર્વત્ર ખુશી વ્યાપી ગઈ હતી ઠેર ઠેર રોડ રસ્તા પર વરસાદ નો આનંદ લેતા યુવાનો સરદાર ચોક નગરપાલિકા રોડ લુહાર શેરી સહિત ના વિસ્તાર માં ગોઠણબુડ પાણી ચાલ્યા હતા દામનગર શહેરી તેમજ ગ્રામ્ય ઠાંસા રાભડા દહીંથરા સહિત ના વિસ્તારો માં સારો એવો વરસાદ આવતા સર્વત્ર ખુશી વ્યાપી ગઈ હતી મૂળિયાપાટ ડબરા નદી માં પાણી ની આવક શરૂ થઈ હતી.

Previous articleબાબરા ખાનકા એ પંજેતન પાક ખાતે શેક્ષણિક સેમીનાર યોજાયો.
Next articleબાબરાના નાનીકુંડળ માધ્યમિક શાળામાં માત્ર એક શિક્ષિકા !