આદસંગ ગામની યુવતિનું સુરતમાં વીજપોલમાં શોક લાગતા મોત થયું

730

રાજુલા નજીક આદસંગ પાસે ઘનશ્યામનગરની યુવતિને સુરતમાં કરંટ લાગવાથી થયેલ મોતથી રાજુલા વિસ્તારમાં શોકનો માહોલ ગરીબ પરિવારની દિકરીના મોતને લઇ સુરત જીઇબી સામે હોબાળો કર્યો હતો.

હાલમાં વોટ્‌સએપમાં એક કમકમાટી ભર્યો વાડીયામાં એક યુવતિને ઇલેક્ટ્રોનિક વીજપોલ પાસે કરંટ લાગતા શોક લાગવાથી લાઇવ મોત થયું હોય તેવા વાડીયાની જાણવા મળતી વિગતથી રાજુલા વિસ્તારમાં અરેરાટી ભર્યો માહોલ છવાયો હતો. વધુ વિગત જોઇએ તો રાજુલા નજીક અને સાવરકુંડલા તાલુાકન આદશંગ, ઘનશ્યામનગરના વતની અને અને સુરતના પુણાગામ પ્રભુનગર કારગીલ ચોક પાસે રહેતા ગરીબ પરિવારના દિનુભાઇ ચાવડાની યુવાન પુત્રી કાજલ કારખાનેથી ઘરે તેની પિતરાઇ બહેન આશા સાથે જમવા જતી વખતે રસ્તામાં વીજપોલ પાસે ચાલતા જ શોર્ટ લાગતા કમકમાટી ભર્યું મોત થયું હતું. તેની જાણ રાજુલા વિસ્તારમાં થતા બાબરીયાવાડ શોક થયેલની જાણ રાજુલા વિસ્તારના મા થતા બાબરીયાવાડમાં શોકનો માહોલ છવાયો અને સુરતમાં પીજીવીસીએલ સામે સુરતની જનતા વિફરી જઇ હાબાળો મચાવ્યો છે.

Previous articleજિ.ભાજપ ૨૦૧૯ સંગઠન પર્વ અંગેની કાર્યકારોની મળેલી મહત્વની બેઠક
Next articleરજવાડી મજરલોડ નાની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી આરઆરસેલ