મંગલ ચેરિ. ટ્રસ્ટના વિનુદાદાની પાલખી યાત્રા

1018
bvn822018-9.jpg

આનંદનગર ખાતે આવેલ. મંગલ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને વિનુદાદાના નામથી ઓળખાતા વિનાયક ભારતથી ગુલાબભારથી ગોસ્વામીનું ગતરાત્રીના અવસાન થતા આજે સવારે આનંદનગર ખાતેથી વિશાળ સેવક સમુદાય અને રહીશોની ઉપસ્થિતિમાં તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી અને ગોરડ સ્મશાને તેમના અંતિમ સંસ્કાર કરાયા હતાં. 

Previous articleલાપતા થયેલા પુમા શો-રૂમના મેનેજરની ફલેટના પાણીના ટાંકામાંથી લાશ મળી
Next articleબોરડીગેટ નજીકના મકાનમાં થયેલ ચોરીમાં આલાપ ઝબ્બે