જુનાબંદર વિસ્તારમાં વીજશોક લાગતા બે ભેંસના મોત નિપજ્યા

682

ભાવનગરના જુનાબંદર વિસ્તારમાં વીજશોક લાગવાથી બે ભેંસના મોત નિપજ્યા હતા. જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

ભાવનગરના જુનાબંદર, આલ્કોક એશડાઉન નજીક નમી ગયેલ વીજળીના થાંભલાને અડી જવાથી શોક લાગવાની ઘટનામાં બે ભેંસના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. વીજકંપનીની બેદરકારીના પગલે વધુ બે અબોલ પશુના મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

Previous articleબરવાળા ન.પા.નાં પ્રમુખ તરીકે પ્રતાપસંગ બારડ બિનહરીફ જાહેર
Next articleહાદાનગર નજીક નાળામાંથી અજાણ્યા યુવાનની લાશ મળી