રથયાત્રાના રૂટ પર પોલીસની ફ્લેગ માર્ચ

714

આવતીકાલ તા.૪ને ગુરૂવારના રોજ ભાવનગર શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સમગ્ર રૂટ ઉપર આજે એસ.પી.નાં માર્ગદર્શન હેઠળ પોલીસની વિશાળ ગાડીઓનાં કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. અને રથયાત્રાનાં સંપૂર્ણ રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

Previous articleરથયાત્રામાં ચણાની પ્રસાદી અપાશે
Next articleભગવાનની આંખે પાટા બાંધી નેત્રવિધી કરાઇ