શિવ તાંડવ સાથે શિવરાત્રીની ઉજવણી

1938
guj1522018-4.jpg

દામનગર શહેરમાં વેજનથ મહાદેવ મંદિરે શિવતાંડવ નૃત્ય શિવરાત્રીના પાવનપર્વ પ્રસંગે શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા સવારથી જ વેજનાથ મહાદેવ મંદિરે ભાવિકો દ્વારા ભાંગ પ્રસાદ મેળવતા ભાવિકો દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. દામનગર વેજનાથ મહાદેવ મંદિરે શિવતાંડવ  નિહાળતા ભાવિકો શિવતાંડવ નૃત્ય આબેહુબ ભજવતા શિવભક્ત રાજુભાઇ પરમાર દ્વારા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવતાંડવ કાર્યક્રમ યોજાયો હતો સાંજ ના ૫-૩૦ કલાકે શિવતાંડવ નૃત્ય ભાવિકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું 

Previous articleધંધુકામાં સગીરા ઉપર આધેડ શખ્સે દુષકર્મ આચરતા ફીટકારની લાગણી
Next articleદામનગરમાં ગંદા પાણી પીવા મજબુર બન્યા અબોલ જીવો