દામનગર શહેર માં સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે ૧૨ વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ રાજુભાઇ રાઠોડ ને ગદગદિત સન્માન સાથે કોઠારી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી ષડદર્શનાચાર્ય વિદ્વાન શાસ્ત્રી આનંદસ્વરૂપ સ્વામી ના વરદહસ્તે સન્માન પત્ર શાલ શોલ્ડ સ્મૃતિ ચિન્હ સાથે વિદાયમાન આપ્યું હતું સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ માં ૧૨ વર્ષ સુધી સુંદર શિક્ષણ સેવા સમર્પણ ભાવે આપી શિક્ષણ સેવા માં નમૂના રૂપ સિદ્ધિ ઓ સંસ્થા ને અપાવનાર શિક્ષક રાજુભાઇ રાઠોડ ને ભવ્ય વિદાય સન્માન આપતા સંતો