જાફરાબાદ માં સોમાસાનો અઘૉ સમય જતાં રહ્યો હોવા હતા પુરતી વરસાદ ન થયો હોય આજે જાફરાબાદ ના વેપારીઓ દ્વારા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં ગામના દરેક જ્ઞાતિ ના નાના મોટા વેપારીઓ એ હાજરી આપી વરૂણ દેવ ને રિઝવવા આરાઘના કરવામાં આવી હતી તે સાથો સાથ ગામ પણ સ્વયંભુ બંધ પાળી યજ્ઞશાળા ઘી ચોક ખાતે હાજર રહી આરાઘના કરાય હતી.