વિદ્યાર્થીનીઓ દ્વારા માતા-પિતાનું પૂજન કરાયું

599
bvn1622018-5.jpg

શહેરની ન.ચ. ગાંધી અને ભાવનગર ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના ઉપક્રમે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે પશ્ચાત સંસ્કૃતિના વિકાર ભરેલા પર્વ વેલેન્ટાઈન-ડેના બદલે આજરોજ કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા માતા-પિતાનું પૂજન કરી નવો રાહ ચિંધ્યો છે. જેને માતા-પિતા પૂજન દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. આ તકે મેયર નિમુબેન બાંભણીયા, મહિલા અગ્રણી અવનીબેન તથા શ્રીદેવીબેન સહિત કોલેજની રપ૦થી વધુ વિદ્યાર્થીનીઓ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યાં હતા. 

Previous articleજાહેરમાં જુગાર રમતા ૬ પરપ્રાંતિય ઝડપાયા
Next articleરોડ નવનિર્માણના નામે કરાતુ વૃક્ષોનું છેદન ક્યારે અટકશે