સુરતમાં જાગરણ નિમિત્તે બહેનોને ફરાળ અપાયું

639

સમગ્ર યુવા ગ્રુપ કતારગામ દ્વારા જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે સુરત શહેરની દરેક બહેનો માટે ફરાળી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં દરેક બહેનોએ એનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર યુવા ગ્રુપના દરેક ભાઇઓએ સેવા આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Previous articleકોળિયાક ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજાયોે
Next articleશહેરના બે નવોેદિત કલાકારોનો પ્રથમ વિડિયો લોકાર્પણ કરાયો