જૈન જાગૃતિ સેન્ટર ભાવનગર દ્વારા યોજાયેલ વૃક્ષારોપણ

521

હાથબ ખાતે મેમ્બરઓ ની હાજરીમાં માં પ્રમુખ પ્રદીપભાઇ શાહ ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને ટ્રેઝર મુકેશભાઇ દોશી અને અન્ય મેમ્બરઓ ની હાજરીમાં વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયેલ.દરેક મેમ્બરઓ ને આવનારા વર્ષ મા ઓછા માં ઓછા એક વૃક્ષ વાવવાનું અને તેની કાયમી માવજાત કરવાનાં શપથ  લેવરાવ્યા હતાં.

Previous articleચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બિસ્કીટના ગોડાઉનમાં આગ
Next articleભાવનગરમાં વરસાદના પગલે બે વૃક્ષો ધરાશાઈ