બરવાળા એસ ટી એસ સંજયભાઇ રામદેવ શાળા પરિવારને ટીબી રોઞ ના લક્ષણો બરવાળા , નાવડા, ભીમનાથ, સાળંઞપુર તમામ સરકારી આરોઞ્ય કેનદ્ર ખાતે ટીબી નુ નિદાન અને સારવાર મફત મા થાય છે. ટીબી એ અતી ગંભીર અને ચેપી રોઞ છે ભારત દેશ મા દરરોજ ટોબી થી ૧૦૦૦ એક હજાર લોકો ના મરણ થાય છે . શાળા પરીવાર નો ખૂબજ આભાર માનવામા આવ્યો અને વયસન મુકિત ના સપથ લેવરાવ્યા આચાર્ય પરબતસિંહ ચુડાસમા નો આભાર વ્યક્ત કરવામા આવ્યો.