બરવાળા એસ ટી એસ સંજય ભાઇ રામદેવ શાળા પરિવાર ને ટીબી રોઞ ના લક્ષણો સમજાવ્યા. બરવાળા , નાવડા, ભીમનાથ, સાળંઞપુર તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીનુ નિદાન અને સારવાર મફત મા થાય છે. વયસન મુકિત ના શપથ લેવરાવ્યા આચાર્ય મહેશ ભાઇ નો શાળા પરીવારનો આભાર વ્યકત કરાયેલ. એમ.ડી.સોલંકી દિવ્યા બેન શૈલેષ ભાઇ, પંકજ ભાઇ દ્વારા બાળકોને બોલપેન નુ વિતરણ કર્યું હતું.ે