સોનગઢ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

813

ભાવનગર જીલ્લાના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન. બારોટના ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે પિન્ટુ મીઠાભાઇ ખમલ જાતે-આહિર રંઘોળા નવા પ્લોટ વિસ્તાર તા-ઉમરાળા વાળો ભાવનગર કાળાનાળા ખાતે મળી આવતા તેને ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Previous articleપર્યાવરણ પ્રેમીઓ બગદાણા પદયાત્રાએ
Next articleશહિદ જવાન માટે સામુહિક દુઆ