દામનગર ગોસ્વામી યુવાગૃપ દ્વારા વૃક્ષારોપણ

468

દામનગર શહેર ના દસનામ ગોસ્વામી યુવા ગ્રૂપ દ્વારા સમાધિ સ્થાન સંકુલ માં વૃક્ષારોપણ કરાયું  ગોસ્વામી યુવા ગ્રૂપ દ્વારા  દસનામ સમાજના સમાધીસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ ,જેમા દામનગર શહેર ના ગોસ્વામી દસનામ યુવા ગ્રૂપ ના માર્ગદર્શન હેઠળ યુવાનો એ મહા વૃક્ષારોપણ કરી વૃક્ષ દેવોભવ નો સુંદર સંદેશ આપ્યો હતો.

Previous articleધંધુકા વોર્ડ નં.૨માં વૃક્ષારોપણ
Next articleસદ્દગુરૂ ધૂન મંડળ દ્વારા વૃક્ષારોપણ