ગારીયાધાર ની શેક્ષણિક સંસ્થા કે.વી.વિદ્યાલય ના ધોરણ આઠ ના છાત્રો દ્વારા પ્લાસ્ટિક પ્રદુષણ અભિયાન અંગે જનજાગૃતિ રેલી ધ્યાનાકર્ષક રીતે ચુત્રોચ્ચાર પોસ્ટર બેનર સાથે શહેર ના મુખ્ય માર્ગો પર ફરી પ્લાસ્ટિક પ્રદુષણ મુક્તિ અભિયાન અંતર્ગત આજે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક થી થતા પ્રદુષણ ની જાગૃતિ માટે લોકોને સમજૂતી આપેલ , તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા પ્લાસ્ટિકની બેગ ના બદલે કાપડની બેગ આપીને લોકોને જાગૃત કરેલ રેલી માં પ્લાસ્ટિક પ્રદુષણ અભિયાન સાથે પર્યાવરણ પ્રકૃતિ ના સ્લોગન સૂત્રો દર્શાવતી કપડા થેલી નું વિતરણ કર્યું હતું.