ઉચાકોડડા ચામુંડા શકિત પીઠ ના ચંચાલક શાળા ના આચાર્ય અને પ્રાથમિક શાળા ના શિશક સિવાભાઈ ચૌહાણ દ્વારા જહેમત ઉઠાવી હતી વિધાર્થીઓ દ્વારા તમામ અલગ અલગ પ્રકારના વૂરક્ષો વાવવા મા આવ્યા હતા અને વિધાર્થીઓ અને શિક્ષકો એ સંપથ લીધા હતા કે ખાલી વૂરક્ષો વાવવા માટે જ નહી પણ તેમને પાણી પાઈ ને જતન કરશું અને ઉજરીને મોટા કરશું અને શાળ ને હરિયાળી બનાવ શુ અને ગામ લોકો ને પણ સમજાવશુ ફરજિયાત વૂરક્ષો વાવવા અને ઉજરીને મોટા કરવા તમામ મહેનત અને વ્યવસ્થા શાળા ના શિશક શિવા ભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.