થ્રો બોલમાં રાજયકક્ષા માટે ધાર્મિક આલગોતરની પસંદગી

476

જિલ્લા રમત-ગમત કચેરી આયોજીત રમત-ગમત સ્પર્ધામાં થ્રો બોલ (અંડર-૧૪)માં બી.એમ.કોમર્સ હાઈસ્કુલના ધોરણ-૯ ઈના વિદ્યાર્થી આલગોતર ધાર્મિક જગદીશભાઈએ સુંદર દેખાવ કરતાં તેની ભાવનગર જિલ્લાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. હવે તે રાજયકક્ષાની સ્પર્ધામાં ભાવનગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Previous articleરાજુલા તા.પં.માં ઈન્ચાર્જ ટીડીઓ તરીકે ભરતભાઈની નિમણુંક
Next articleવડોદરામાં બચાવ કામગીરી યથાવત