દામનગર ની મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્તકાલય ખાતે બ્યુરી પાર્લર અને મહેંદી ના તાલીમ વર્ગ નો પ્રારંભ કરાયો બહેનો સ્વનિર્ભર બંને હુન્નર કૌશલ્ય મેળવી રોજગારી ઓ નું સર્જન કરવા ના સુંદર ઉદેશ સાથે આજે મહિલા પુસ્તકાલય ખાતે બ્યુટી પાર્લર તાલીમ અને મહેંદી કલાસ નો પ્રારંભ થયો તાલીમાર્થી બહેનો ને તાલીમ આપતા નિપુણ ટ્રેનર બહેનો દ્વારા બ્યુટી પાર્લર અને મહેંદી તાલીમ માં ભાગ લેવા ઇચ્છિત બહેનો એ મહિલા પુસ્તકાલય ખાતે મીનાબેન મકવાણા નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.