પરમ પવિત્ર શ્રાવણ માસમાં લોક સાહિત્ય કાર માયાભાઈ આહિર પરિવાર દ્વારા હોમાઁત્મક લઘુદૂદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું. બોરડી ગામ ખાતે વિદ્વાન પંડિતો દ્વારા પૂર્ણ કરાયેલાં આ ત્રી દિવસીય યાગ ની આજે પૂર્ણાહુતિ થઈ હતી. લોકોએ ઉપસ્થિત રહી ને દર્શન નો લાભ લીધો હતો.