દામનગર શહેર ના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને પુષ્પહાર સાથે આતિષબાજી રાજ્યસભા માં કલમ ૩૭૦ ને નાબૂદ કરતું બિલ પાસ થતા જ ઠેર ઠેર ખુશી વ્યાપી હતી હર્ષ ઉલ્લાસ સાથે આતિષબાજી કરી રાજ્યસભા માં પાસ થયેલ બિલ ની ખુશી એક દેશ એક બંધારણ સાથે રાષ્ટ્રીય મૂળ પ્રવાહ માં કાશ્મીર આવતા ભારે ખુશી નો માહોલ જોવા મળ્યો હતો