દામનગર આંગણવાડી કેન્દ્રમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી

838

દામનગર શહેર ની આંગણવાડી કેન્દ્ર ૯૯ પર સ્તનપાન સપ્તાહ ની ઉજવણી આંગણવાડી કાર્યાકર આશા વર્કર બહેનો એફડબલ્યુ દ્વારા સ્તનપાન  અંગે સુંદર સમજ અપાય નવજાત શિશુ ને સ્તનપાન કરાવવા ના ધોરણો જન્મ ના તુરંત બાદ સ્તનપાન બે વર્ષ ની વય સુધી કરાવવા અને માતા નું દૂધ શિશુ માટે કુદરતી અમૃત છે માતા ના ધાવણ થી ભાવનાત્મક સુરક્ષા ને વેગ જીવન ભર મનોસમાજિક વિકાસ પર અસર કરે છે સ્તનપાન થી માનસિક વિકાસ ઝડપી બંને છે અનેક પ્રકાર ની બીમારી ઓ સામે સુરક્ષા કવચ સ્તનપાન લાબું જીવન રોગ પ્રતિકારક શક્તિ વર્ધક શિશુ માટે આદર્શ પોષણ માતા ના દૂધ અંગે સુંદર સમજ આપતા આંગણવાડી આશા વર્કર એફડબ્લ્યુ સહિત ની બહેનો દ્વારા કેલેરી પ્રોટીન લકેટોન ચરબી સહિત માત્રા ઓ અને ઉદારણો સાથે બહેનો અવગત કર્યા હતા.

Previous articleપાણી પ્રશ્ને મંત્રી બાવળીયાને રજુઆત
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે