સિહોરમાં વિહીપ દ્વારા બાઈક રેલી

693

વિશ્વ હિન્દૂ પરિષદ દ્રારા સિહોર શહેર માં બાઇક રેલી નું આયોજન કરેલ હતું તારીખ-૦૬/૦૮/૨૦૧૯ ને મંગળવારે સાંજે ૪ કલાકે આ રેલી પાબુજી મહારાજ ના મંદિર ખાતેથી ડીજે ના તાલ સાથે સમગ્ર વિશ્વમાં વસતા ભારતીય ના દિલમાં કાશ્મીર માંથી ૩૭૦ કલમ દૂર થતાં થનગનાટ જોવા મળ્યો છે ત્યારે આજે સાંજે સિહોર વિશ્વહિંદુ પરિષદ દ્વારા ભવ્ય બાઈકરેલી નું શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું આ બાઈકરેલી માં બજરંગ દળ તથા  રૂરૂઁ ગ્રુપ ના યુવાનો પણ ખાસ પોતાના ડ્રેસકોર્ડ માં જોડાયા હતા અને રેલીના રૂટ પર ફટાકડા ફોડી ૩૭૦ કલમ અને ૩૫છ દૂર કરવા બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleરૂા. ૬૦.૪૮ કરોડના બોગસ બિલીંગમાં ભાવેણાના ભાવેશ મારવાડીની ધરપકડ
Next articleઋષિવંશી સમાજની ઉત્પતિ વિષેનો નાભિક પુરાણ ગ્રંથનું વિમોચન