દામનગર આંગણવાડીમાં સુપોષણ કાર્યક્રમ

609

દામનગર શહેર ની આંગણવાડી કેન્દ્ર નં ૧૦૧ ખાતે સગર્ભા ધાત્રી બહેન ને સુપોષણ સાથે સીમત  કરાવ્યા હતા સરકાર દ્વારા ચાલતી યોજના અંતર્ગત સગર્ભા બહેનો ની દરકાર લેતા આંગણવાડી કેન્દ્રો ની સરાહનીય કામગીરી  રહી હતી. શિલ્પાબેન પરમારે વકતવ્ય આપ્યું હતું.

Previous articleનાગેશ્રી ગામમાં નદીમાં બનાવેલા પાળા દુર કરવા કનુભાઈ વરૂ દ્વારા માંગણી
Next articleબાબરામાં સાધુનું નિધન થતા હિંદુ-મુસ્લિમ સમાજે અંતિમ સંસ્કાર કર્યા