અછતગ્રસ્ત ગામોની મુલાકાતે એસપી

540

ભાવનગર જિલ્લા એસપી જયપાલસિંહ સહિતના પદઅધિકારીઓએ ભાલના વેળાવદર, મીઠપુર , કાનાતળાવ વગેરે પુર થી અછતગ્રસ્ત ગામોની મુલાકાત લીધી જેમાં ડીવાયએસપી ઠાકર ટીડીઓ ભાવનગર તાલુકા તથા મામલતદાર સાથે ચેરમેન ભાવનગર માર્કેટિગ યાર્ડ નારુભાઈ આહિર , તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ, કારોબારી સમિતિ ચેરમેન રાજુભાઈ ફાળકિ યુવા મોર્ચૉ કુલદિપસિંહ સાથે અન્ય પદાઅધિકારી  જોડાયા હતાં.

Previous articleસિહોરમાં કલાત્મક રાખડીઓનું વેચાણ
Next articleવર્ધમાનનગરના જર્જરીત મકાનો ખાલી કરાવવા ગયેલી ટીમ સામે લોકોનો રોષ