શહેરના ભરતનગર વિસ્તારના અભીષેક સોસાયટીના કોમન પ્લોટ તેમજ નવા બે માળીયા ખાતેના કોમ પ્લોટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં સ્ટે. કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નગરસેવક શીતલબેન પરમાર, ભરત મોણપરા, અભિષેક સોસાયટીના પ્રમુખ બાબુભાઈ મકવાણાઘ, ચૌહાણભાઈ, અતુલભાઈ, મહીપતસિંહ ગોહિલ, રાકેશભાઈ ધોળકીયા, રમેશભાઈ, પ્રવિણભાઈ ચાતૃવેદી ઉપસ્થિત રહેલ.