GujaratBhavnagar સ્કાઉટ-ગાઈડ દ્વારા દેશભક્તિ કૃતિ By admin - August 13, 2019 532 ભાવનગર જીલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંધ અને દક્ષિણામૂર્તિ વિધાર્થી ભવનનાં સંયુક્ત ઉપક્રમે શહેર નાં કબ-બુલબુલ, સ્કાઉટ-ગાઈડ તથા રોવર-રેન્જર દવારા દેશભક્તિ અભિનય ઉત્સવ કાર્યક્રમમા શિશુ વિહાર ઓપન ટૃપનાં સ્કાઉટ દવારા કૃતિ રજુ કરવામાં આવેલ.