GujaratBhavnagar જાળિયા ખાતે યજ્ઞમાં રમજુબાપુ જોડાયા By admin - August 13, 2019 479 શિવકુંજ આશ્રમ -જળિયા ખાતે ચાલી રહેલા યજ્ઞમાં વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં ભુદેવો સાથે મહામંડલેશ્વર રમજુબાપુ આજે આરતી વિધીમાં જોડાયા હતાં. નંદલાલ જાનીના સંકલન સાથે અનંતભાઈ શાસ્ત્રી આયોજનમાં રહ્યા છે.