ઈસ્કોન મંદિરે હિંડોળા દર્શન

609

હરેકૃષ્ણ ધામ ઇસ્કોન મંદિર ભાવનગર દ્વારા હિંડોળા ના સુંદર દર્શન શાકભાજી થી શણગારેલ જુલો ૧૫ તારીખ સુધી હજીપણ હિંડોળાના દર્શન થાશે  ભાવેણાનીજનતાઓને નિવેદન છે ભગવાન શ્રી રાધાકૃષ્ણ ના જુલન યાત્રા માં ભગવાનને ઝુલાવવા આવે છે. તારીખ ૧૪ના રોજ ફ્રુટ દ્વારા હિંડોળાને શણગારવામાં આવશે. તારીખ ૧૫ ના રોજ રાધા ક્રિષ્ના નિકુંજ બનાવવામાં આવશે સાંજના ૬ વાગ્યાથી રાત્રના ૯ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવશે.

Previous articleધંધુકા શહેરને પાણી પુરવઠો પુરો પાડતી વર્ષો જુની ટાંકી ભયજનક
Next articleરાણપુરની સ્કુલો માં રક્ષાબંધનની ઉજવણી