ધંધુકા ભાજપ મહિલા મોરચના દ્વારા રક્ષાબંધન પર્વને લઈ ખાસ ઉજવણી કરવામાં આવીહ તી. મહિલા મોરચાની બહેનો મામલતદાર કચેરી, પોલીસ મથક સહિતની કચેરીઓમાં અધિકારીઓ તથા કર્મચારીઓને કુમકુમ તિલક કરી હાથ પર રક્ષા બાંધી મોં મીઠુ કરાવીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.