આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યના આખલોલ જકાતનાકા ટોયોટા શો રૂમ સામે રોડ ઉપર આવતા ઇમ્તીયાજભાઇ પઠાણ ને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે આખલોલ જકાતનાકા ટોયોટા શો રૂમ ની પાછળ સ્લમ બોર્ડ પ્લોટ નં-એલ/૮૮ ની સામે જાહેર જગ્યામાં ઇલેકટ્રીક સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના તથા પૈસા વતી તિનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી હકીકત મળતા જે આઘારે બાતામીવાળી જગ્યા ઉપર રેઇડ કરતા કુલ-૦૯ ઇસમો જાહેરમાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળામાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં કાકુભાઇ કાનજીભાઇ રતનુ/ગઢવી ઉવ.૬૬, મુકેશભાઇ સાજણભાઇ મીર /ભરવાડ ઉવ.૨૫ , રાણાભાઇ કચરાભાઇ વાઘેલા/ દે.પુ ઉવ.૩૨, પ્રવિણભાઇ મથુરભાઇ વાઘેલા/ દે.પુ ઉવ.૨૨, સતીષભાઇ રણજીતભાઇ પરમાર/ રજપુત ઉવ.૫૫ ર, સત્જીતસિંહ સહદેવસિંહ રાણા દરબાર ઉવ.૨૪, લખનભાઇ ચંદુભાઇ પાટણવાડીયા/ દુ.પુ ઉવ.૨૯ , મીતુલભાઇ મંગળદાસ કારીયા/લુહાણા ઉવ.૨૯, અજીતભાઇ ભુપતભાઇ ચાવડા/રજપુત ઉવ.૨૮ સહિત નવ ઇસમો જાહેરમાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીનપત્તીનો જુગાર રમી-રમાડતા મળી આવતા ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ. ૬૦,૨૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ.૪૧,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૧,૨૩૦/-ના મુદામાલ નાં મુદ્દામાલ સાથે પકડાય જઇ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.