ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૪ દિવસથી આઈઆઈટીવી(મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ) બંધ હાલતમાં છે. જેને પગલે ઓર્થોપેડિક વિભાગના ૭૦ ટકા ઓપરેશન અટવાયા છે. તેમજ છેલ્લા ૪ દિવસમાં ૩૦ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે. હાલ મેજર સર્જરી કરવાનું બંધ કરવામાં આવ્યું છે. જેથી દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સિવિલ મેનેજમેન્ટે રાજ્ય સરકારેન જાણ કરી છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી હજુ કોઈ જવાબ મળ્યો નથી.
Home Gujarat Gandhinagar ગાંધીનગર સિવિલ હોસ્પિ.માં ૪ દિવસથી IITV બંધ, ઓર્થોપેડિકના ૭૦ ટકા ઓપરેશન અટવાયા