Uncategorized વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી By admin - September 17, 2017 1159 કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભાવનગરના સંયુકત ઉપક્રમે વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ફિલ્મ મેકીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧પ૬ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.