જાફરાબાદ તાલુકાના રાજુલા થી ૧પ કી.મી. લુણસાપુર પુરીયા નાગદેવતાએ આજે નાગપાચંમના પવિત્ર તહેવારે હજારો શ્રધ્ધાળુ લોકોના માનવ મહેરામણ ઉભરાયો તેમજ પગપાળા ચાલીને આવતા લોકો માટે હીરાભાઈ સોલંકી દ્વારા મહાપ્રસાદનું વિતરણ તેમના સેવાભાવી સેવક ભાવેશભાઈ સોલંકી, કમલેશભાઈ મકવાણા, કાનભાઈ ગોહિલ, ભરતભાઈ બારૈયા, સંજયભાઈસાંખટ તેમજ ભાજપ પરિવારના ઉચૈયા શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચા પાણીનું અલગ પડાલ નાખી સેવા બજાવી તેવા સરપંચ ત્રતાપભાઈ બેપારીયા ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ દિલુભાઈ ધાખડા મંગળુ ભાઈ, મુજબીલ ભાઈ, દલપત મહારાજ ગૌત્તમભાઈ, ભુપતભાઈ, નથુભાઈ ધાખડા સહિતે લુણસાપુરીયા દાદાની સેવા બજાવેલ.