વાળુકડ કે.વ.શાળાનો પ્રવાસ

755

વાળુકડ કે. વ. શાળાનો પ્રકૃતિ માણવાનો પગપાળા પ્રવાસ યોજવામાં આવ્યો હતો. હણોલ ડેમ તેમજ રણજીત હનુમાન મંદિર ની મુલાકાત લીધી હતી. બાળકો તેમજ શિક્ષકો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.

Previous articleમોદીને આરબ અમીરાતનો  “શેખ મેડલ”
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે