સૌપ્રથમ રાજવી પરિવારની ધજા ચડાવાશે

509

ભાદરવી અમાસ નિમિત્તે કોળિયાક નિષકલંક મહાદેવના દરિયે બિરાજમાન નિષ્કલંક મહાદેવને સૌપ્રથમ ધજા ભાવનગરના રાજવી પરિવારથી ચડાવાશે. આજે નિલમબાગ પેલેસ ખાતે  મહારાજા વિજયરાજસિંહ તેમજ યુવરાજ જયવિરરાજસિંહ દ્વારા શાસ્ત્રોકત વિધી વિધાન સાથે ધજાનું પુજન કરાયું હતું અને નિષ્કલંક ખાતે લઈ જવાયેલ આ ધજા સવારે સૌપ્રથમ ચડાવાશે.

Previous articleઆંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ચેમ્પિયન થતી શામળદાસ કોલેજ
Next articleઆડા સંબંધ રાખવાના મહિલાના દબાણના ત્રાસથી યુવાને જાહેરમાં અગ્નિસ્નાન કર્યુ