ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારાઆજે ભાવનગર શહેર શિવશક્તિ હોલ ખાતે સંગઠન સંરચના કાર્યશાળા યોજાયી જેમાં પ્રદેશ સંગઠન સંરચના અધિકારી મોહનભાઇ કુંડારિયા તથા અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટી ચરમેન અને ભાવનગર સંગઠન સંરચના અધિકારી અમૂલભાઈ ભટ્ટ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા તથા ભાવનગર સાસંદ ભારતીબેન શિયાળ ભાવનગર શહેર અને જિલ્લા પ્રભારી મહેશભાઈ કસવાલા તથા ગુજરાત સરકાર મંત્રી અને પૂર્વ વિધામસભા ધારાસભ્ય વિભાવરીબેન દવે તથા પૂર્વ પ્રમુખ ગીરીશભાઈ શાહ તથા વડિલ મોરબ્બી અમોહકાકા તથા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી તથા મહામંત્રી વનરાજસિંહ ગોહિલ તથા મહામંત્રી રાજુભાઇ બાભંણીયા તથા ભાવનગર પ્રથમ નાગરિક મેયર મનહરભાઈ મોરી તથા ડે. મેયર અશોકભાઈ બારૈયા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ તથા શાશક પક્ષ ના નેતા પરેશભાઈ પંડ્યા તથા સંગઠન હોદેદારો તથા દરેક વોર્ડ ના પ્રભારીશ્રીઓ તથા દરેક વોર્ડ ના સંગઠન રચના ઇનચાર્જ સહ ઇન્ચાર્જ તથા પ્રમુખ/ મહામંત્રી ,વોર્ડ ના વડીલો તથા સંગઠન વોર્ડ ઇન્ચાર્જ/ સહ ઇન્ચાર્જ અને અપેક્ષિત હોદેદારો ઉપસ્થિત રહેલ.