જાફરાબાદ ખાતે ખારવા વાડ માં ડુડે ફોર એવરેસ ગ્રુપ દ્વારા ભવ્ય ગણપતિ દાદા ની મૂર્તિ ની ભવ્ય પંનદાળ બનાવી ભવ્ય થી ભવ્ય ડેકોરર્સન કરી શણગારવામાં આવેલ છે. આ ગણપતી દાદાની મૂર્તિ સ્થાપના ડુડે ફોર એવરેસ ગ્રુપ દ્વારા બાળકો અને કિશોરો એ બનાવેલ છે. દરોજ આરતી.પૂજા અને રાસ ગરબા અને અર્ચના બાળકો વેશ ભુશા કરી સૌંદર્યમાં અનેરો આનંદ માનીરહિયા છે.. કિશોરો ને બાળકો ની મહેનત રંગ લાવી છે. જાફરાબાદ ખાતે આ ગણપતિ ઉત્સવ અનેરું આકર્ષણ જમાવ્યું છે.
આજ રોજ ૭/૯/૨૦૧૯ શુકરવાર. ના રોજ સીટીઝન ફોર્મ ઓન હુમનરાઇટ્સ એનજીઓના ચેરમેન એચ.એમ.ઘોરી. તેમજ સદસ્યો. ભરત બારૈયા કિશોર સોલંકી પુરોહિત કશ્યપ વગેરે આ ગણપતિ દાદા ના દર્શનનો અનેરો લાભ લીધો હતો. તમામ ગ્રૂપને શુભેચ્છા પાઠવી હતી.