શામળદાસ કોલેજે તખ્તસિંહજી પરમારને શ્રધ્ધાંજલિ પાઠવી

505

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયના સંચાલિત શામળદાસ આર્ટસ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય તેમજ એકઝીકયુટિવ કાઉન્સિલમાં સદસ્ય તેમજ વિશ્વવિદ્યાલયના ગુરૂજીના નામથી પ્રસિઘ્ધ  મા.તખ્તસિંહજી પરમારનું દુઃખદ અવસાન થયેલ છે તે જાણીને સમગ્ર શામળદાસ આર્ટસ કોલેજના શૈક્ષણિક તેમજ વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થી જગતને ઘેરા શોકની લાગણી અનુભવે છે.પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને આવી પડેલ દુઃખ સહન કરવાની શકિત આપે તેવી પ્રભુને પ્રાથના કરીએ છીએ.

Previous articleવેરાવળમાં મુસ્લીમ બિરાદરોની વિશાળ હાજરી વચ્ચે તાજીયા ઝુલુસ નિકળ્યુ
Next articleશુક્ર- શનિ બે દિવસ મુંબઈમાં મેમન યુથ પાર્લામેન્ટ – ર૦૧૯ યોજાશે