ઘોઘા તાલુકા કક્ષાનો ડૉ. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯ તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાયો, જમા તાલુકા વિકાસ અધિકારી દિલાવરસિંહ ઝાલા,રાજજીબેન ઘોઘા તાલુકા લાઈઝન, તાલુકા પ્રા. શિ. અધિકારી ડી.કે.ઉપાધ્યાય, ઘોઘા બી.આર.સી વિજયભાઈ કંટારીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ મધુકરભાઈ ઓઝા, ઘોઘા તાલુકા પ્રા. શિ. સંઘ પ્રમુખ સજુભા ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય દક્ષાબેન ડાભી, ડાયાભાઇ બથવાર, નરેન્દ્રભાઈ, મુકેશભાઈ ગોહિલ, રામદેવસિંહ ગોહિલ, ઘોઘા ના સરપંચ અંશારભાઈ રાઠોડ,તાલુકા શિક્ષક સંઘના મંત્રી હિમતભાઈ જાની, જિલ્લા પ્રતિનિધિ ઓશોકભાઈ બારોટ, સી.આર.સી.જયપાલસિંહ ગોહિલ,જયદેવસિંહ ગોહિલ, ભાગીરથસિંહ ગોહિલ પ્રવીણભાઈ બારૈયા, જયેશભાઈ સોલંકી, રાજુભાઈ બારૈયા તથા કે.વ આચાર્ય રાજેન્દ્રસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ સરેવાયા, સુરેશભાઈ પંડિત, સુરેશભાઈ વાઘેલા, પ્રતાપસિંહ સરેવાયા તથા ભરતભાઈ પરમાર દશરથસિંહ ગોહિલ તથા ઘોઘા તાલુકા ના ૫ વિભાગ માં માર્ગદર્શક શિક્ષક અને બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહયા, બાળ વાયજ્ઞાનિકોએ ૩૦ મોડેલ કૃતિઓ રજુ કરી,તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા બાળ વયજ્ઞાનિકો ને જિલ્લા,રાજ્ય,અને રાષ્ટ્રીય કક્ષાએ તાલુકા નું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ પાઠવી, તમામ કાર્યક્રમ સંચાલન ભરતભાઈ પરમાર તથા કાર્યક્રમ ને સફળ બનાવ માટે બી.આર.સી. વિજયભાઈ કંટારીયા તથા તેમની ટીમે ખૂબ મેહનત કરી હતી