તળાજા તાલુકાના બોરડા નજીક આવેલા કોદયા ગામે ૧૦ દિવસ થી દિપડો ગાય વાછરડા ઉપર હુમલો કરી રહ્યો હતો અને લોકોમા ફફડાટ ફેલાયો હતો જયારે ગામ સરપંચ અને સમગ્ર ગામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગ મામલતદાર કચેરી ખાતે લીખીત જાણ કરી હતી અને દિપડા ને તાકીદે ઝડપી પાડવા ચિમકી આપી હતી ગઈ કાલે ફોરેસ્ટ વિભાગ હરકત મા આવ્યુ હતું અને પીજરા મુકવામાં આવ્યા હતા જયારે આજે વહેલી સવારે દિપડો પાજરે પુરાણો પુરાણો અને લોકો ની મહેનત રંગ લાવી હતી અને સમગ્ર પંથકમાં રાહત નો દંમ લીધો હતો ફોરેસ્ટ ઓફિસર અનેઅશોકશિંહ. હિરાભાઈ. દસરથશિંહ ટીમ ઘટના સ્થળે દોડી સાખડાસર નર્સરી મા લાવી જરૃરી તપાસ હાથ ધરી હતી.