અમરેલી જિલ્લા ના સાવરકુંડલા લીલીયા તાલુકા ના ભેંસાણ માં પ્રાથમિક ચાલુ શાળા એ વીજળી પડી સદનસીબે કોઈ જાનહાનિ નથી શાળા બિલ્ડિંગ ક્ષતિ ગ્રસ્ત વીજ ઉપકરણો બળી ગયા સ્થાનિક ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત જિલ્લા જિલ્લા પંચાયત સદસ્ય ભેડા એ સહિત સબંધ કરતા તંત્ર એ સ્થળ વિઝીટ કરી અમરેલી જિલ્લા ના સાવરકુંડલા લીલીયા તાલુકા ના ભેંસાણ ની પ્રાથમિક શાળા પર ચાલુ શાળા એ વીજળી પડી સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પણ વીજ ઉપકરણો બળી ગયા અને શાળા બિલ્ડીંગ ક્ષતિ ગ્રસ્ત થયું
ભેંસાણ પ્રાથમિક શાળા માં શિક્ષણ કાર્ય શરૂ હતું તેવા સમયે બપોરે એક આસપાસ ના સમયે ભારે ધડાકો થયા વિદ્યાર્થી ઓ અને સ્કૂલ સ્ટાફ દોડી ને બહાર નીકળ્યો અને ચાલુ વરસાદે લીમડા ના ઝાડ પર થી ધુવાડો નીકળી રહ્યો હતો ઘટના ની જાણ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી સહિત તાલુકા સ્તર ના અધિકારી ઓ ઘટના સ્થળે વિઝીટ કરી શાળા બિલ્ડિંગ ને થયેલ નુકશાન શાળા બેચવા લાયક છે કે કેમ ? તેની સ્થળ તપાસ કરી હતી
આ ઘટના ની જાણ થતાં તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય કેહુરભાઈ ભેડા સહિત ના અગ્રણી ઓ દોડી આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી મોટા ભાગ ના વીજ ઉપકરણો બળી ગયા અને શાળા બિલ્ડિંગ ને નુકશાન થયેલ છે