સે-ર૧માં વિજળીની ડીપીમાં આગ

649
gandhi1032018-2.jpg

ગાંધીનગર સેકટર – ર૧ મુખ્ય માર્કેટમાં આવેલી ડીપી અને ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નિકળી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા આગ ઓલવવામાં આવી હતી. જો કે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. 

Previous articleજુના સચિવાલયમાં અલ્ટો ગાડીમાં અચાનક આગ
Next articleમાણસા ખાતે ગુજરાત સ્કાઉટ ગાઇડ સંઘની ૨૭મી રાજય રેલીનું ઉદઘાટન અને વેબસાઇટનું લોન્ચીંગ