બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. વી. દાફડાની બદલી થતા વિદાય સમારંભ યોજાયો

520

બગદાણા પોલીસ સ્ટેશનના અને પંથકમાં લોકપ્રિય એવા પીએસઆઇ દાફડા ની બદલી ઘોઘા રોડ ભાવનગર થતા વિદાય સમારંભ યોજાયો હતો અને નજીક ના પોલીસ અધિકારી ઓ અને ગામ પંચાયત ના સરપંચ આગેવાનો પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા શ્રી ફળ ના પડાઆપી ને સન્માનિત કરવામાં આવ્યા મહુવાના આગેવાનોએ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું પીએસઆઇ દાફડા એ જણાવ્યું હતું કે બજરંગ દાસ બાપા ના ધામમાં ફરજ બજાવવા નો મોકો મળ્યો હતો તેસમય યાદગાર  બની રહેશે અને બંદોબસ્ત મર્ડર અકસ્માત સહીત ના ગુના ઉકેલાય તે માટે સતત મહેનત કરવી પડી હતી અને સ્ટાફ અને પંથકમાં સારો સહકાર મળ્યો હતો અને ગમે ત્યારે કાઈ પણ કામ હોઈ તો ફોન કરવા જણાવ્યું હતું અને મારૂ તમામ માર્ગદર્શન મળી રહેશે તેમ જણાવ્યું હતું.

Previous articleરાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ખાતે ગાંધી-તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો
Next articleરાણપુરના નાનીવાવડી ગામે જીલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાશે