તલાટી મંત્રી આનંદભાઈ ખસિયાનો વિદાય સમારોહ યોજાયો

471

ભાલ પંથકમાં છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવતા તલાટી કમ મંત્રી આનંદભાઈ ખસિયાની ફેરબદલી મહુવા તાલુકાના વાઘનગર ગામે થતા ગણેશગઢ ગામે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ભાલ પંથકના  સરપંચો,આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહી રકતદાન અને વૃક્ષારોપણ કરી તલાટી કમ મંત્રીને સાચા અર્થમાં ભાવ સભર વિદાય આપી હતી.

Previous articleધંધુકા એસ.ટી ડેપો આગળજ ટ્રાફિકની સમસ્યા
Next articleવલ્લભીપુરના હેલ્થ સુપરવાઈઝર નામદેવસિંહનો વિદાય સમારોહ યોજાયો